તવા પનીર સેન્ડવીચ (Tava Paneer Sandwich) શેરીઓ માં વેચતા ફાસ્ટ ફૂડ ની લારીઓ થી માંડી ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખવાતી ફાસ્ટ ફૂડ છે. આમ તો ઘણા પ્રકાર ની સેન્ડવીચ ભારત અને સમગ્ર વિશ્વ માં પ્રચલિત છે જેમ કે વેજ સેન્ડવીચ, ચીજ સેન્ડવીચ, રોસ્ટ સેન્ડવીચ વગેરે.. પરંતુ ભારત માં પનીર સેન્ડવીચ નું ચલન સૌથી વધારે છે. ભારત માં પણ ખાસ કરીને ઉત્તર ભારત ના લોકો ની પનીર સેન્ડવીચ એ મનપસંદ છે. આજે હમેં તમને સીખાવીશું સ્વાદિષ્ટ અને લાજવાબ પનીર સેન્ડવીચ.
તવા પનીર સેન્ડવીચ (Tava Paneer Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 બ્રેડ ની સ્લાય્સ ( Bread ).
4 ડુંગળી ની સ્લાય્સ ( Onion ).
4 બટેટા ની સ્લાય્સ ( Potato ).
4 ટામેટા ની સ્લાય્સ ( Tomato ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
માખણ ( Butter ).
Read Full Recipe

No comments:
Post a Comment