Pudla masala (પુડલા મસાલા). એ ચણા ના લોટ માંથી બનાવવામાં આવતો ગુજરાત નો એક જાત નો ચણા ના લોટ નો કેક કહેવામાં આવે છે. પુડલા એ મૂળ ગુજરાતી વાનગી છે, જે ખાસ કરીને ગુજરાત ના ગામડાઓ માં બનાવવામાં આવે છે. ગુજરાત ના ઘરો માં પુડલા સામાન્ય રીતે વરસાદ અને ઠંડી ની ઋતુ માં વધારે બનાવવામાં આવે છે. પુડલા બનાવવા એક દમ સરળ હોય છે. અને પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે આપણે અપના ઘરે બનાવીએ ગુજરાત નાં પરંપરાગત અને પ્રખ્યાત પુડલા.
Pudla masala (પુડલા મસાલા). બનાવવા માટે જરૂરી સામગ્રી.
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચણા નો લોટ ( Besan or Gram Flour ).
1 નાની ડુંગળી( Onion ).
9 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ ( Garlic Paste ).
1 નાની ચમ્મચી આદું નું પેસ્ટ ( Ginger Paste ).
1 નાની ચમ્મચી હિંગ ( Asafoetida ).
1 નાની ચમ્મચી ધાણા જીરું.( Coriander and Cumin Seeds Powder ).
1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
Read Full Recipe

No comments:
Post a Comment