Quick dal tadka (દાળ તડકા) ભારત ના ધાબા ની સૌથી પ્રખ્યાત દાળ ની વાનગી કે જે તમે તમારી જીંદગી માં કોઈ દિવસ ના ખાધી હોય એવું નહિ બને. દાળ તડકા ખાસ કરી ને ભારત ના હાઇવે ઉપરના ધાબા ઓ ની સૌથી વધારે ખવાતી વાનગી છે. સામાન્ય રીતે આપણી એવી માન્યતા હોય છે કે ધાબા સ્ટાયલ થી દાળ તડકા ઘરે બનાવવી ઘણી મુશ્કિલ હશે પણ એવું નથી. આજ હમેં તમને શીખાવીસું દાળ તડકા ઘરે કઈ રીતે બનાવશો તે પણ એક દમ સરળ રીતે અને ધાબા ના સ્વાદ સાથે.
Quick Dal Tadka (દાળ તડકા) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
100 ગ્રામ પાંચ જાત ની મિક્સ દાળ ( કુકર માં ત્રણ સીટી પાડી ને બનાવેલી ) ( Mixed Lantiles ).
1 મધ્યમ આકાર જીણું સમારેલું ટમેટું ( Tomatoes ).
4-5 લીમડા ના પાન ( Curry Leaves ).
2 જાડા આકાર માં સમારેલા એકદમ તીખા લીલા મરચા( Hot Green Chillies ).
2 સુકવેલા લાલ મરચા ( Dry Red Chillies ).
તેલ ( Oil ).

No comments:
Post a Comment