
કઢાઈ પનીર (kadai paneer dish) ઉત્તર ભારત ની ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી પનીર ની વાનગી. આમ તો પનીર ની હર એક વાનગી પંજાબી લોકો ને ખુબ જ પસંદ હોય છે. પણ કઢાઈ પનીર નો સ્વાદ જ કંઇક અલગ હોય છે. કઢાઈ પનીર નું તો નામ જ કઢાઈ પનીર એટલા માટે પડયુ કારણ કે પનીર ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આ વાનગી ને કઢાઈ માં જ બનાવવામાં અને પીરસવામાં આવે છે. કઢાઈ પનીર ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે બનાવવામાં પણ એટલી જ સરળ છે. કઢાઈ પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ઉત્તર ભારત ની મશહુર કઢાઈ પનીર.
કઢાઈ પનીર (Kadai Paneer dish) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 પનીર ના ટુકડાઓ (Paneer cubes).
1 સમારેલા શીમાંલાઈ મરચા (Capsicum).
1 ડુંગળી (Onion).
1 ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણા સમારેલા ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલા ટમેટા (Tomato).
મસાલા સામગ્રી:
3 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ ( Garlic Paste).
3 નાની ચમ્મચી આદું નું પેસ્ટ ( Ginger paste).
9 નાની ચમ્મચી તેલ (Oil).
2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (kitchen king masala).
3 નાની ચમ્મચી મરચું (red chilly powder).
1/4 હળદર (Turmeric powder).
1 નાની ચમ્મચી ખાંડ (Sugar).
મીઠું સ્વાદ પ્રમાણે (salt).
Read Full Recipe
No comments:
Post a Comment