Monday, 22 August 2016

Quick Anda Sandwich | Indian Recipes in gujarati | ઈંડા ની સેન્ડવીચ


ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich): ઈંડા અને બ્રેડ થી બનાવવામાં આવેલી એક અતિ પ્રખ્યાત સેન્ડવીચ ની ડીશ. ઈંડા સેન્ડવીચ જેને લોકો અંડા સેન્ડવીચ ના નામે પણ જાણે છે. ઈંડા સેન્ડવીચ સમગ્ર ભારત માં અતિ પ્રચલિત છે, જેને લોકો સવાર ના નાસ્તા થી લઇ ને રાત ના જમવામાં પણ પસંદ કરે છે. ઈંડા સેન્ડવીચ તમને સમગ્ર ભારત માં શેરી અને ચોક થી લઇ ને કોઈ પણ હોટેલ કે રેસ્તોરંત માં પણ સરળતાથી ખાવા મળી જાય છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા ની સેન્ડવીચ.

ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 સફેદ બ્રેડ સ્લાય્સ ( White Bread Slices ).
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મીઠું ( Salt ).
લીલા મરચા નું પેસ્ટ ( Green Chili Paste ).
ઘરે બનાવેલો મેયોનીજ સોસ ( Mayyonaise Sauce ).
ટામેટા ની સ્લાય્સ ( Tomato Slices ).
કાકડી ની સ્લાય્સ ( Cucumber Slices ).
ચપટી ભાર મરચું. ( Red Chili Powder ).
સજાવટ સામગ્રી:
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).

Read Full Recipe 

Easy Egg Toast | Indian Recipes in gujarati | ઈંડા ની ટોસ્ટ

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) જેને કોઈ પણ ભારતીય ખાવાનું પસંદ કરે છે. ઈંડા ની ટોસ્ટ ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર ડીશ છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને નાના બાળકો ની મનપસંદ વાનગી છે. પણ સાથે સાથે વડીલો દ્વારા પણ આ વાનગી ને ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને સવાર ના ભાગ માં સમગ્ર ભારત માં ગમે ત્યાં જોવા મળી જાય છે. ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. અને ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થિયા જાય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ ઈંડા ની ટોસ્ટ

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
બ્રેડ ના સ્લાયસ ( Bread Slice ).
લાલ મરચું પાવડર ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt ).
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મેયોનીજ ( Mayyoniase ).

Easy Egg Masala | Indian Recipes in Gujarati | ઈંડા મસાલા

ઈંડા મસાલા (easy Egg Masala): ઈંડા માંથી બનેલી એક ખુબ જ પ્રખ્યાત અને લાજવાબ વાનગી. ઈંડા મસાલા ભારત અને દુનિયા ભર ના નોન વેજ. પ્રિય લોકો ની એક મનપસંદ વાનગી. આજે હમે તમને શીખવીશું કે હૈદરાબાદી રીત થી ઈંડા મસાલા તમારા ઘરે કઈ રીતે બનાવી શકાય. ઈંડા મસાલા ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેને બનાવવું પણ તેટલું જ સરળ હોય છે. અને ઈંડા મસાલા તમારી બજેટ માં પણ આવી જાય છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા મસાલા વાનગી.

ઈંડા મસાલા (easy Egg Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
4 બાફેલા ઈંડા ( Boiled Eggs )
1 નાની ચમ્મચી ઘી ( Ghee )
સુકાયેલી કસુરી મેથી  ( Fenugreek Leaves )
25 ગ્રામ મગજતરી ( Magajtari
8-10 કાજુ ( Cashew Nuts )
મસાલા સામગ્રી:
2 મધ્યમ આકાર ના જીણા સમારેલા ટામેટા ( Tomatoes )
5-7 જીણા સમારેલા લીલા મરચા ( Green Chillies )
2 મધ્યમ આકાર ની ડુંગળી ( Onions )
1 નાની ચમ્મચી માખણ ( Butter )
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )
1.4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder )
1 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander and Cumin Seeds Powder )
1 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ  ( Garlic and Ginger Paste )
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt )

Inda Bhurji | Indian Recipes in Gujarati | ઈંડા ભુરજી

ઈંડા ભુરજી (Inda Bhurji); ઈંડા માંથી બનાવેલી એક સ્વાદિષ્ટ ડીશ. એક રીતે જોવામાં આવે તો ભારત ના લોગો ઈંડા નો ઉપયોગ ખાવા માં ખુબ જ કરે છે, ભારત ના લોકો સવાર ના નષ્ટ થી લઇ ને સાંજ ના જમવા સુધી ઈંડું ખાવામાં પસંદ કરે છે. ઈંડા માં ખુબ જ માત્ર માં પ્રોટીન પણ મળે છે. ઈંડું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયેદેકારક હોય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ હૈદરાબાદી રીત થી મસાલે દાર ઈંડા ભુરજી.

ઈંડા ભુરજી (Inda Bhurji)બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 ઈંડા ( Egg )
1.5 નાની ચમ્મચી તેલ ( Oil )
મસાલા સામગ્રી:
1/4 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder )
1 નાની ચમ્મચી જીણું સમારેલું લીલી મરચું ( Green Chillies )
એક માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion )
એક માધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomatoes )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
સજાવટ સામગ્રી :
તાજી કોથમીર ( Coriander Leaves )

Easy Kadhai Chicken | Indian Recipes in Gujarati | કઢાઈ ચીકન



કઢાઈ ચીકન (Easy Kadhai Chicken) એ ઉત્તર ભારત ની સૌથી લોકપ્રિય, સ્વાદિષ્ટ અને મસાલેદાર ચીકન ની વાનગી છે. કઢાઈ ચીકન ભારત માં સૌથી વધારે પસંદ કરવામાં આવતી ચીકન ની ડીશ છે. કઢાઈ ચીકન એક દમ સ્વાદિષ્ટ તો હોય જ છે પણ તેને બનાવામાં સમય પણ ખુબ જ ઓછો લાગે છે. અને કઢાઈ ચીકન બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ ભારત ની અતિ પ્રખ્યાત અને મસાલેદાર કઢાઈ ચીકન ડીશ.

કઢાઈ ચીકન (Easy Kadhai Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ચીકન  ( Chicken ).
શુદ્ધ ઘી ( Pure Ghee ).
મસાલા સામગ્રી:
1 મોટા આકાર ની શીમાંલાઈ મરચા ( Capsicum ).
2 મોટા ટામેટા ( Tomatoes ).
1 મોટી ડુંગળી ( Onion ).
થોડીક સૌંફ ( Fennel Seeds ).
સુકાયેલા કોથમીર ના બીજ ( Dried Coriander Seeds ).
સરસો ના બીજ ( Mustard Seeds ).
જીરું ( Cumin Seeds ).
અજીનોમોટો ( Ajinomoto ).
મીઠું ( Salt ).
કિચન કિંગ મસાલો ( Garam Masala ).
સુકાયેલી મેથી ના પાન અથવા કસુરી મેથી ( Dried Fenugreek Leaves )
ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
લાલ મરચું ( Red Chili Powder ).
હળદર ( Turmeric Powder ).
આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
ખાંડ ( Sugar ).
ખસખસ ( Poppy Seeds ).
મગજતરી અથવા તડબુચ ના બીજ ( Magajtari ).
5-6 એલચી ( Cardamoms ).
6-7 લવિંગ ( Cloves )
દાલચીની ના બે નાના ટુકડાઓ ( Cinnamons ).
1/4 નાની ચમ્મચી શાહ જીરુ ( Shah Zira ).

Read Full Recipe 

Easy Dum Chicken | Indian Recipes in Gujarati | દમ ચીકન




દમ ચીકન (easy dum chicken) વાનગી એક ખુબ જ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. દમ ચીકન ભારત ની એક પારંપરિક અને ઘરેલું વાનગી છે, જેનો સ્વાદ એટલો સરસ છે કે લોકો દ્વારા તેને વારંવાર ખાવામાં આવે છે. દમ ચીકન ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ માં નોન વેજ ખાવા વાળા લોકો ની સૌથી મનપસંદ ડીશ છે. દમ ચીકન બનાવવું ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત દમ ચીકન.

દમ ચીકન (easy Dum Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ ચીકન ( Chicken ).
100 ગ્રામ દહીં  ( Curd or Yogurt ).
2 નાની ચમ્મચી શુદ્ધ દેસી ઘી  ( Pure Ghee ).
તેલ  ( Oil ).
મસાલા સામગ્રી :
2 માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી  ( Onions ).
1/2 કપ પુદીનો  ( Mint Leaves )
1/2 કપ લીલા ધાણા ( Coriander Leaves ).
1 1/2 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ અપ  ( Tomato Ketchup ).
1 1/2 નાની ચમ્મચી મરચા નો સોસ  ( Chili Sauce ).
25 ગ્રામ મગફળી  ( Ground Nuts ).
25 ગ્રામ તલ ના બીજ  ( Seasame Seeds ).
25 ગ્રામ સુકાયેલું નારિયલ  ( Dried Coconuts ).
થોડીક સુકાયેલી કસુરી મેથી  ( Dried Fenugreek Leaves ).
થોડાક તજ  ( Cinnamon Sticks ).
7-8 લવિંગ  ( Cloves ).
6 એલચી ( Cardemoms ).
શાહ જીરું  ( Shah Zira ).
1 નાની ચમ્મચી કિચન મસાલો ( Chicken Masala ).
1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો ( Garam Masala ).
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
1 1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1/2 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder ).
2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )

Easy Anda Ghotala | Indian Recipes in Gujarati | ઈંડા ઘોટાલા




ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala): ઈંડા થી બનેલી એક શાનદાર ડીશ. ઈંડા ઘોટાલા ભારત ની એક ખુબ જ મશહુર વાનગી છે. ઈંડા ઘોટાલા ઉત્તર ભારત ની અતિ પ્રચલિત વાનગી છે. ઈંડા ઘોટાલા ને ખાવાનું ભારત ના લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ઘોટાલા ને લોકો એનાં શાનદાર સ્વાદ માટે ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ ના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ઈંડા ઘોટાલા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. તો પછી ચાલો આજે અપને ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા ઘોટાલા ની ડીશ.

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 બાફેલા ઈંડા ( Boiled Eggs ).
1 નાની ચમ્મચી માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
1 મધ્યમ આકાર ની જાડી સમારેલી ડુંગળી ( Onion ).
1 મધ્યમ આકાર નું જાડુ સમારેલું ટમેટું  ( Tomato ).
6 લીલા મરચા ( Green Chillies ).
1/2 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ ( Tomato Ketchup ).
1/2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Chili Sauce ).
1/4 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
1/4 નાની ચમ્મચી લાલ મરચા પાવડર ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander Seeds Powder ).
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
સજાવટ સામગ્રી:
તાજી સમારેલી કોથમીર ( Coriander Leaves ).

Read Full Recipe