ચીકન મંચુરિયન (Chicken Manchurian Recipe) એક પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ વાનગી, કે જે ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રખ્યાત છે. ચીકન મંચુરિયન બનાવવું ખુબ જ સરળ હોય છે અને ચીકન મંચુરિયન બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. ચીકન મંચુરિયન દેખાવ માં જેટલું આકર્ષિત હોય છે ખાવા માં પણ તેટલું જ સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે ચીકન મંચુરિયન અત્યાર સુધી તમે હોટેલ અને રેસ્તૌરાંત માં જ ખાધી હશે. પણ આજ હમે તમને શીખવીશું સ્વાદિષ્ટ ચીકન મંચુરિયન તમારા ઘરે થી જ સરળતાથી જ કઈ રીતે બનાવી શકાય. તો ચાલો આજે બનાવીએ પ્રખ્યાત ચીકન મંચુરિયન.
ચીકન મંચુરિયન (Chicken Manchurian Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચીકન ( Chicken )
1 ઈંડું ( Egg )
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી મકાઈ નો લોટ ( Corn Flour )
1 નાની ચમચી મેંદો. ( Maida )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
1/4 નાની ચમ્મચી અજીનોમોટો ( Ajinomoto )
1/4 નાની ચમ્મચી કાળી મારી પાવડર ( Black Pepper Powder )
1/2 નાની ચમ્મચી સિરકા ( Vinegar )
1/2 નાની ચમ્મચી સોયા સોસ ( Soya Sauce )
1/2 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ ( Tomato Ketchup )
1 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Chili Sauce )
1 નાની ચમ્મચી જીનું સમારેલું લસણ ( Garlic )
2 નાની ચમ્મચી જીના સમારેલા લીલા મરચા ( Green Chillies )
1 મોટી જીની સમારેલી ડુંગળી ( Onion )
સજાવટ સામગ્રી:
તાજી કોથમીર ( Coriander Leaves )
Read Full Recipe

No comments:
Post a Comment